વ્યાયામ શિક્ષકોએ પોતાની ડિગ્રી રૂ. 500થી 1000માં વેચવા કાઢી
ગુજરાતના વ્યાયામ શિક્ષકોએ રાજ્ય સરકાર સામે નવતર રીતે વિરોધ પ્રદર્શિત કરતા પોતાની ડિગ્રીઓ વેચવા કાઢી છે. જાણો શું છે આખો મામલો.
ગુજરાતના વ્યાયામ શિક્ષકોએ રાજ્ય સરકાર સામે નવતર રીતે વિરોધ પ્રદર્શિત કરતા પોતાની ડિગ્રીઓ વેચવા કાઢી છે. જાણો શું છે આખો મામલો.
ફક્ત રૂ. 800 ફી બાકી હોવાથી સ્કૂલે રિયાને પરીક્ષામાં ન બેસવા દીધી. આ ઘટનાથી તેને એટલું લાગી આવ્યું કે, તેણે ઘેર જઈને ગળેફાંસો ખાઈ લીધો.
રામ નવમીએ નીકળેલી યાત્રામાં યુવક આગના સ્ટંટ કરવા જતો હતો, એ દરમિયાન અચાનક તેના કપડામાં આગ લાગી જતા તે દાઝી ગયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
ભારતમાં સત્તા પર બેઠેલા લોકો સમ્રાટ અશોકને ચક્રવર્તી રાજા તરીકે યાદ કરવા માંગે છે, પરંતુ એવા મહાન રાજા તરીકે યાદ કરવા માંગતા નથી કે જેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
જાતિવાદી ગુંડાઓએ દલિત વરરાજા બગીમાં બેસીને જાન લઈને આવશે તો તોફાન કરવાની ધમકી આપી હતી, એ પછી કડક પોલીસ સુરક્ષા વચ્ચે જાન માંડવે પહોંચી.