દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું

Gyan-Dev-Ahuja-Tika-Ram-Jully

દલિત નેતા રામજી મંદિરમાં દર્શન કરવા ગયા તો ભાજપ નેતાએ કહ્યું કે, ‘મંદિર અપવિત્ર થઈ ગયું, તેને પવિત્ર કરવું પડશે.’ પછી મંદિરમાં ગંગાજળ છાંટ્યું.

પ્રેમીએ દલિત યુવતીનો ગર્ભપાત કરાવ્યો, મોત થતા શબ ફેંકી દીધું

dalit murder case

યુવતી ગર્ભવતી થતા પ્રેમી ગર્ભપાત કરાવવા ઝોળાછાપ ડોક્ટર પાસે લઈ ગયો હતો. પરંતુ એ દરમિયાન યુવતીનું મોત થઈ જતા આરોપીઓ મૃતદેહ ઝાડીમાં ફેંકી ફરાર થઈ ગયા.

નાગા બાવાઓએ દલિત વ્યક્તિને જાતિસૂચક ગાળો ભાંડતા પોલીસ ફરિયાદ

dalit hurled naga sadhus

દલિત સંગઠનોએ માંગ કરી છે કે આ મામલાને હળવાશથી લેવાને બદલે આરોપીઓ સામે તાત્કાલિક એટ્રોસિટી એક્ટની કલમો ઉમેરીને તેમની ધરપકડ કરવામાં આવે.