જજે દોષી ઠેરવતા આરોપીએ કહ્યું, ‘જોઉં છું તું કેવી રીતે ઘરે જાય છે’

ગૌહત્યા કેસમાં કલોલ કોર્ટના જજે 3 મુસ્લિમોને આજીવન કેદ ફટકારી

નિવૃત્ત શિક્ષકને મહિલા જજે ચેક બાઉન્સ કેસમાં દોષી ઠેરવતા આરોપીએ ભરી કોર્ટમાં જજને કહ્યું – તું છે કોણ, તું બહાર નીકળ, જોઉં છું કેવી રીતે જીવતી જાય છે?

‘નયા માર્ગ’ના તંત્રી ઈન્દુકુમાર જાનીના બે પુસ્તકોનું વિમોચન થયું

indukumar jani books launching ceremony

‘ગરીબોના પત્રકાર’ ની ઓળખ ધરાવતા ‘નયા માર્ગ’ સામયિકના પૂર્વ તંત્રી ઈન્દુકુમાર જાનીના બે પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો.

કર્ણાટકમાં ‘દલિત મુખ્યમંત્રી’ ની માંગણીએ જોર પકડ્યું

dalit chief minister

કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે તેવી અટકળો વચ્ચે કર્ણાટક સરકારના બે મંત્રીઓએ દલિતને મુખ્યમંત્રી બનાવવાની વાત કરતા કોંગ્રેસ ભીંસમાં મૂકાઈ છે.