Wikipedia ની ‘ગુજરાતી સાહિત્યકારોની યાદી’માં દલિતો ગાયબ
એક્ટિવિસ્ટ રાજુ સોલંકીએ કરેલા ચેકિંગ મુજબ Wikipedia પર રજૂ કરવામાં આવેલી ‘ગુજરાતી સાહિત્યકારોની યાદી’માં એક પણ દલિત કવિ-લેખકનું નામ નથી.
એક્ટિવિસ્ટ રાજુ સોલંકીએ કરેલા ચેકિંગ મુજબ Wikipedia પર રજૂ કરવામાં આવેલી ‘ગુજરાતી સાહિત્યકારોની યાદી’માં એક પણ દલિત કવિ-લેખકનું નામ નથી.
સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારીનું સર્જન બંધારણે કર્યું છે. એટલે ન તો સંસદ સર્વોચ્ચ છે કે ન તો ન્યાયતંત્ર. સર્વોચ્ચ તો છે આ દેશનું બંધારણ.
GPSC દ્વારા યોજાતી ભરતીઓમાં ‘ચોક્કસ જાતિ’ના લોકોને ઈન્ટરવ્યૂમાં વધુ માર્ક્સ આપીને પાસ કરવા મુદ્દે હોબાળો મચેલો છે ત્યારે પડદા પાછળનો ખેલ સમજો.