ગાંધીનગરમાં વિદ્યા સહાયક ભરતી મામલે OBC-SC ઉમેદવારોના ધરણા

vidya sahayak recruitment

વિદ્યા સહાયકોની ભરતીમાં OBC ને 27% અને SC ઉમેદવારોને 7% અનામત આપવાની માંગ સાથે ગાંધીનગરમાં ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરાયું.

સુરતમાં ભાજપ મહામંત્રીએ મિત્ર સાથે મળી યુવતી પર ગેંગરેપ કર્યો

સુરત BJP ના વોર્ડ મહામંત્રી Aditya Upadhyay યુવતીને માદક પીણું પીવડાવી, અર્ધબેભાન કરી હોટલમાં લઈ જઈ મિત્ર સાથે મળી gang-raped કર્યો.

‘રામને ન માનનારા ચમાર છે..’ કહેનાર રામભદ્રાચાર્યને ‘જ્ઞાનપીઠ’ મળ્યો

rambhadracharya receives gyanpith award

“મરે મુલાયમ-કાંશીરામ, પ્રેમ સે બોલો જયશ્રી રામ” જેવા જાતિવાદી નિવેદનો આપનાર રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ એવોર્ડ મળતા વિરોધ થયો છે.

મહારાષ્ટ્રના સચિવ, ડીજીપીએ CJI B.R. Gavai નું અપમાન કર્યું

CJI B.R. Gavai

દેશના બીજા દલિત CJI B.R. Gavai નું તેમના જ વતન મહારાષ્ટ્રમાં અપમાન કરાયું. મુખ્ય સચિવ, DGP, પોલીસ કમિશનર રીસિવ કરવા ન આવ્યા.

અમદાવાદ શહેર ભાજપ SC મોરચો ચાની કીટલીએથી ચાલે છે!

bjp sc morcha

અમદાવાદ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની ઓફિસ વિકાસના બહાને ખાલી કરી દેવાઈ હોવાથી કાર્યકરો મહિનાઓથી ચાની કીટલીએ બેસે છે.

370-400 માર્ક્સ મેળવનાર EWS ના 15 પાસ, SC ના 23 નાપાસ

ews select gpsc exam

GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓએ વિશ્વનિયતા ગુમાવી દીધી છે ત્યારે અક્ષર એકેડમી ગાંધીનગરના પ્રો.રાઠોડે હવે બીજી પણ કેટલીક સ્ફોટક વિગતો જાહેર કરી છે.