નકલી ST સર્ટિ પર ACP બની ગયેલા બી.એમ.ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા

acp b m chaudhary

સુરતના ACP બી.એમ. ચૌધરી નકલી આદિવાસી સર્ટિફિકેટ પર પોલીસમાં ભરતી થયા હોવાનો ગુનો દાખલ થતા હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

વીરમગામમાં ઠાકોરોએ દલિત મામા-ભાણેજના પગ ભાંગી નાખ્યા

dalit youth beaten

ઠાકોરની દુકાને લસ્સી પીવા ગયેલા દલિત મામા-ભાણેજને આરોપીઓએ ઘરે જતા રહેવા કહ્યું. દલિત યુવકે લસ્સી પીને જતા રહીએ છીએ એમ કહેતા હુમલો કર્યો.