ગુજરાતમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 6 દિવસને લઈને આગાહી જાહેર કરી છે. જાણો ક્યા જિલ્લામાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 6 દિવસને લઈને આગાહી જાહેર કરી છે. જાણો ક્યા જિલ્લામાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
દૈનિક મુસાફરો માટેના 15 અને 45 દિવસના પાસની કિંમત વધારી દેતા દરરોજ અપડાઉન કરતા મુસાફરોએ વધુ ભાડું ચૂકવવી પડશે.
વહેલી સવારે સફાઈ કામ કરવા નીકળેલા ડાહીબેન ચૌહાણ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે શશાંક રાયના નામના શખ્સે કારથી ટક્કર મારતા મોત થયું.
બ્રિજના કોન્ટ્રાક્ટરે રસ્તો ન ખોલતા યુવકે તેની માતાનો મૃતદેહ ઉપાડીને 1 કિમી સુધી ચાલીને જવું પડ્યું. બીજી તરફ નેતાઓ માટે રસ્તો તરત ખોલી દેવાય છે.
ધ્રાંગધ્રાના મસાણી મેલડી મંદિરમાં રાત્રે બે બુકાનીધારી તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી દાનપેટીના પૈસા અને આભૂષણો ચોરી ગયા.
gundicha temple stampede: પુરી જગન્નાથની રથયાત્રામાં ફરીથી ભાગદોડ મચી ગઈ છે. ગુંડીચા મંદિરે ભીડમાં 3ના મોત થયા, 50થી વધુ ઘાયલ.