અશ્લીલ વીડિયો વાયરલ થવાના ડરે દલિત દીકરીએ 14મા માળેથી પડતું મૂક્યું
ચાંદખેડામાં એક દલિત દીકરીએ તેના પ્રેમીએ ઉતારેલો અશ્લીલ વીડિયો વાયરલ થવાની બીકે 14મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો.
ચાંદખેડામાં એક દલિત દીકરીએ તેના પ્રેમીએ ઉતારેલો અશ્લીલ વીડિયો વાયરલ થવાની બીકે 14મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો.
NCRBના ડેટા મુજબ ભાજપ સાશિત રાજ્યો, યુપી, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વગેરેમાં દલિત અત્યાચારની ઘટનાઓ વધી છે.
દલિત દુકાનદારે ઈંડા ઉધાર આપવાની ના પાડતા જાતિવાદી તત્વોએ તેના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો. જેમાં 7 લોકો ઘાયલ થયા છે.