તેલંગાણામાં સ્થાનિક ચૂંટણીઓમાં OBC માટે 42 ટકા અનામત લાગુ કરાશે
તેલંગાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૪૨ ટકા અનામત લાગુ કરવા માટે સરકારે ૨૦૧૮માં પસાર થયેલા કાયદામાં સુધારો કરવો પડશે.
તેલંગાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૪૨ ટકા અનામત લાગુ કરવા માટે સરકારે ૨૦૧૮માં પસાર થયેલા કાયદામાં સુધારો કરવો પડશે.
કેરળ હાઈકોર્ટના Justice VG Arun એ એવા માતાપિતાની પ્રશંસા કરી જેઓ કોઈપણ ધાર્મિક કે જાતિગત ઓળખ વિના બાળકોને ઉછેરી રહ્યા છે.
Adivasi News: ચારેય આદિવાસી બાળકો ગઈકાલથી ગુમ હતા. આજે સવારે ઘરથી થોડે દૂર ઈંટના ભઠ્ઠા માટે ખોદેલા ખાડામાં ચારેયની લાશો મળી.
સુરેન્દ્રનગરના વસ્તડીમાં બ્રિજ તૂટી પડ્યો હોવાથી 40 ગામોના લોકોને હેરાનગતિ. લોકો તંત્રને રજૂઆત કરી લોકો થાક્યા છે. જીવના જોખમે ભોગાવો નદી પસાર કરે છે.
Dalit News: પૂજારીઓએ દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકીને કહ્યું કે, તમે દલિત છો, તમને-તમારી જાતિને પૂજા કરવાનો અધિકાર નથી.