‘ભૈયા જરા રાસ્તા દેના…’કહેતા ટોળાએ દલિત યુવકની હત્યા કરી!
ભંડારા બાદ ડીજેના તાલે નાચી રહેલા ટોળા પાસે દલિત યુવકે રસ્તો માંગતા ઉશ્કેરાયેલા ટોળાએ યુવકની માર મારી-મારીને હત્યાને કરી નાખી.
ભંડારા બાદ ડીજેના તાલે નાચી રહેલા ટોળા પાસે દલિત યુવકે રસ્તો માંગતા ઉશ્કેરાયેલા ટોળાએ યુવકની માર મારી-મારીને હત્યાને કરી નાખી.
દલિત વિદ્યાર્થી લાઈબ્રેરીમાં વાંચવા ગયો હતો. લંચ દરમિયાન ભૂલથી બ્રાહ્મણના ટિફિનને અડી જતા 12 જેટલા સવર્ણ વિદ્યાર્થીઓએ તેને માર માર્યો.
હોટલમાં સમોસા લેવા ગયેલા દલિત યુવક સાથે હોટલ માલિકે સમોસાના ભાવને લઈને બબાલ કરી હુમલો કરતા યુવકનું મોત થઈ ગયું.
મહાદેવ મંદિરમાં વાંદરા કૂદાકૂદ કરતા વીજ કરંટ લાગવાથી ભક્તોમાં ભાગદોડ મચી. 2 ભક્તોના મોત, 29 ઘાયલ.
Dalit News: પૂજારીઓએ દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકીને કહ્યું કે, તમે દલિત છો, તમને-તમારી જાતિને પૂજા કરવાનો અધિકાર નથી.
આરોપીઓ સામે ચાલતા કેસમાં દલિત યુવક સાક્ષી હતો. બ્રાહ્મણ આરોપીઓએ ધાક જમાવવા યુવકને ઘરમાં ઘૂસી માર માર્યો, છતાં પોલીસે ફરિયાદ ન લીધી.
દલિત મહિલાની એકલતાનો લાભ લઈ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો. બળાત્કારનો પ્રયત્ન નિષ્ફળ જતા જાતિસૂચક અપશબ્દો બોલી મહિલાના મોં પર પેશાબ કર્યો.