કપડવંજમાં પુત્રના મોહમાં પિતાએ સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી દીધી
ખેડાના કપડવંજનો ક્રૂરતાની હદ વટાવતો કિસ્સો. દીકરીને ફેંકી દીધા બાદ પતિએ પત્નીને કહ્યું- ‘કોઇને કહીશ તો તને છુટાછેડા આપી દઇશ’
ખેડાના કપડવંજનો ક્રૂરતાની હદ વટાવતો કિસ્સો. દીકરીને ફેંકી દીધા બાદ પતિએ પત્નીને કહ્યું- ‘કોઇને કહીશ તો તને છુટાછેડા આપી દઇશ’
કોંગ્રેસ નેતા ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી. જમણા ખભામાં બે ગોળી વાગી. પીઠ પર પણ ઈજાના નિશાન.
Dalit News: દલિતોને માથાભારે તત્વો સતત ગામ છોડીને જતા રહેવાની ધમકી આપતા હતા. યુવક ગામ છોડતો ન હોવાથી આંગળીઓ કાપી નાખી.
લોકોને મોહ-માયા છોડવાની સલાહ આપતા મહંતો પોતે ધન-વૈભવનો ત્યાગ કરવાનો આવે ત્યારે કેવા કાવાદાવા કરે છે તેની આ વાત છે.
ગંભીરા બાદ વધુ એક બ્રિજ તૂટ્યો. માંગરોળમાં જર્જરિત બ્રિજના સમારકામ દરમિયાન સ્લેબ ધરાશાયી થતા 8 લોકો નદીમાં ખાબક્યા.
ગુરૂ પૂર્ણિમાના દિવસે યુવકને ગામના રબારીઓએ જાતિસૂચક ગાળો ભાંડી માર માર્યો હતો. ત્યારથી યુવક ગુમ હતો. હવે કૂવામાંથી લાશ મળી.
જાતિવાદી તત્વોએ દલિત દંપતીને જાતિસૂચક ગાળો ભાંડી, માર મારી, બૂટમાં પેશાબ કરીને પીવા માટે મજબૂર કરતા ચકચાર મચી.