70 વર્ષના આદિવાસી વૃદ્ધને માર મારી થૂંક ચાટવા મજબૂર કર્યા

Jharkhand news

Adivasi News: માથાભારે તત્વોએ 70 વર્ષના આદિવાસી વૃદ્ધને પહેલા માર માર્યો. પછી જમીન પર થૂંકાવી એ જ થૂંક ચાટવા મજબૂર કર્યા. પાંચ સામે ફરિયાદ.

કડીના બુડાસણમાં 21 વર્ષના દલિત MBA યુવક પર 5 રબારીઓનો હુમલો

dalit news

દલિત યુવકને પગમાં પ્લેટ નાખવી પડી, એક હાથ ફ્રેક્ચર. માથામાં ગંભીર ઈજાને કારણે બોલી-ચાલી-જોઈ શકતો નથી. ત્રણ દિવસથી બેભાન.

સિદ્ધપુરના ખોલવાડામાં દલિત યુવક પર ઠાકોરોએ કુહાડીથી હુમલો કર્યો

dalit news

દલિત યુવક પાનના ગલ્લે ઉભો હતો એ દરમિયાન બે મહિલાઓ સહિત ત્રણ ઠાકોરોએ આવીને તેને જાતિસૂચક ગાળો ભાંડી હુમલો કર્યો.