કાવડ યાત્રાની ટીકા કરનાર દલિત શિક્ષકને ગામલોકોએ મંદિર સામે નાક રગડાવ્યું

dalit news

વિદ્યાર્થીનીએ કાવડયાત્રામાં જવા માટે રજા માંગી હતી. જાગૃત દલિત શિક્ષકે તેને ભણવામાં ધ્યાન આપવા કહેતા ધર્માંધ ગામલોકોને માઠું લાગી ગયું.

નોઈડા દલિત પ્રેરણા સ્થળે મહિલાના આંતરવસ્ત્રો પહેરી યુવકે રીલ બનાવી

noida news

નોઈડામાં આવેલા દલિત પ્રેરણા સ્થળે યુવકોએ મહિલાઓના આંતરવસ્ત્રો પહેરીને અશ્લીલ ડાન્સ કરી રીલ બનાવતા હોબાળો.

PM એ જેનું ઉદ્ઘાટન કર્યું હતું, તે Eklavya School 10 વર્ષ પછી પણ બની નહીં!

Eklavya School

PM મોદીના હસ્તે અધૂરી સ્કૂલનું ઉદ્ઘાટન કરાવ્યું. 10 વર્ષ પછી પણ Eklavya School બની નહીં. બાળકો હોસ્ટેલમાં ભણવા મજબૂર.

આદિવાસી બાળકીને કોબ્રા કરડ્યો, હોસ્પિટલ પહોંચવા રસ્તો ન હોવાથી મોત

tribal girl dies of cobra

આદિવાસી બાળકીને કોબ્રા સાપે દંશ માર્યો હતો. પરંતુ હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી બાળકીનું મોત થઈ ગયું.