લાડકી બહેન યોજનાનો લાભ 14 હજાર પુરૂષો લઈ ગયા!
મહારાષ્ટ્રમાં ભાજપની મહાવિકાસ અઘાડી સરકારે ચૂંટણીનો લાભ લેવા શરૂ કરેલી Ladki Bahin Yojana માં મોટી છેતરપિંડી સામે આવી છે.
મહારાષ્ટ્રમાં ભાજપની મહાવિકાસ અઘાડી સરકારે ચૂંટણીનો લાભ લેવા શરૂ કરેલી Ladki Bahin Yojana માં મોટી છેતરપિંડી સામે આવી છે.
શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ ખાલી જગ્યા ભરવા જાહેરાત કરવામાં આવી હતી. બે દિવસમાં યુ ટર્ન.
બજરંગ દળના કાર્યકરોએ ડિલિવરી બોયનો પીછો કરી રસ્તામાં ઉભો રાખી માર્યો. મટન ઓર્ડર કરનાર મહિલા ગ્રાહકને ફોન કરી ગાળો ભાંડી.
મહાદેવ મંદિરમાં વાંદરા કૂદાકૂદ કરતા વીજ કરંટ લાગવાથી ભક્તોમાં ભાગદોડ મચી. 2 ભક્તોના મોત, 29 ઘાયલ.