પરિવાર દશામાની મૂર્તિ પધરાવવા ગયો અને તસ્કરો ઘરમાં ચોરી કરી ગયા
નડિયાદમાં એક પરિવાર દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયો હતો એ વખતે ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને રૂ. 1 લાખની મત્તા ચોરી ગયા.
નડિયાદમાં એક પરિવાર દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયો હતો એ વખતે ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને રૂ. 1 લાખની મત્તા ચોરી ગયા.
Shibu Soren death: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના અવસાનથી શોકનું મોજું ફરી વળ્યું છે. જાણો કોણ કેવી રીતે દિશોમ ગુરૂને શ્રદ્ધાંજલિ પાઠવી.
શ્રીરામ સેનાના અધ્યક્ષે સ્કૂલમાંથી મુસ્લિમ આચાર્યની બદલી કરાવવા માટે બાળકોના પાણીમાં ઝેર ભેળવી દીધું. જેથી જવાબદારી આચાર્ય પર આવે અને બદલી થાય.
દલિત મહિલા ભારે શ્રદ્ધા સાથે ગામના સ્વામિનારાયણ મંદિરમાં પ્રભુના દર્શન કરવા ગઈ હતી. પરંતુ જાતિવાદી તત્વોએ માર માર્યો.
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ‘દિશોમ ગુરુ’ તરીકે જાણીતા શિબૂ સોરેનનું 81 વર્ષની વયે નિધન થયું છે.