મંદિરમાં દલિતો પર જાતિવાદી હુમલો, 42 સામે ફરિયાદ
મંદિર પ્રવેશ મુદ્દે જાતિવાદી તત્વોએ દલિત યુવકો પર હુમલો કર્યો. 42 લોકો સામે ગુનો નોંધી વહીવટીતંત્રે દલિતોને પૂજા કરાવી.
મંદિર પ્રવેશ મુદ્દે જાતિવાદી તત્વોએ દલિત યુવકો પર હુમલો કર્યો. 42 લોકો સામે ગુનો નોંધી વહીવટીતંત્રે દલિતોને પૂજા કરાવી.
કર્ણાટકમાં ડૉ. આંબેડકર અને બુદ્ધના નામે કેન્દ્રીય વિદ્યાલય જેવી અંગ્રેજી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય ત્યાંની સરકારે લીધો છે.
Untouchability News: સરહદે દુશ્મનો સામે લડનાર દલિત સૈનિકના મર્યા પછી તેની જાતિ નડી. અંતિમ સંસ્કારમાં આવેલા શોકાતુર સ્વજનો સાથે ગામલોકોએ આભડછેટ રાખી.
શ્રીરામ સેનાના અધ્યક્ષે સ્કૂલમાંથી મુસ્લિમ આચાર્યની બદલી કરાવવા માટે બાળકોના પાણીમાં ઝેર ભેળવી દીધું. જેથી જવાબદારી આચાર્ય પર આવે અને બદલી થાય.
ત્રણ દલિત કિશોરોને ગામના 60 જેટલા લોકોના ટોળાએ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. આ અપમાનથી એક છોકરાએ ઝેર પી લીધું.