DSP એ જાહેરમાં દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દેતા ચકચાર!
DSP એ ફરજ દરમિયાન કોઈ બાબતે વાંધો પડતા દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દીધી. હવે આ મામલે બે સાંસદોએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
DSP એ ફરજ દરમિયાન કોઈ બાબતે વાંધો પડતા દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દીધી. હવે આ મામલે બે સાંસદોએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
Kamala Harris – અમેરિકાની પહેલી ભારતીય મૂળની શ્યામવર્ણી મહિલા ઉપરાષ્ટ્રપતિએ રાજનીતિ કેમ છોડી, આ મજબૂરી છે કે રણનીતિ? જાણો તેની પાછળની કહાની.
બોટાદમાં સગીરને ચોરીના ગુનામાં પોલીસે માર માર્યાનો આક્ષેપ. સગીરે કહ્યું, મને પોલીસે 7-8 દિવસ રાતે 2 વાગ્યાથી સવારે 8 સુધી માર્યો, મારી એક કિડની ફેલ થઈ ગઈ.
ગુજરાતમાં રોડના કામકાજમાં ધૂમ ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપના જ પૂર્વ સાંસદે આક્ષેપ કર્યો. કાછડિયાએ કહ્યું, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ થાય છે.
દલિત મહિલાની છેડતીના 12 વર્ષ જૂના કેસમાં પંજાબના AAP ના ધારાસભ્ય મનજિંદર સિંહને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે. જાણો શું છે આખો મામલો.
દિલ્હી યુનિવર્સિટી (DU) એ તેના MA સંસ્કૃતના ત્રીજા સેમેસ્ટરના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કર્યો છે. અભ્યાસક્રમમાંથી વિવાદાસ્પદ મનુસ્મૃતિ દૂર કરવામાં આવી છે. તેના સ્થાને, પ્રાચીન ગ્રંથ શુક્રનીતિનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના કુલપતિ યોગેશ સિંહે તેમના ‘ઈમરજન્સી પાવર’નો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં તેને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં અંતિમ મંજૂરી માટે મૂકવામાં આવશે. … Read more
OBC અનામતમાં મરાઠાઓને સામેલ કરવાને લઈને મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને OBC નેતા છગન ભૂજબળે(Chhagan Bhujbal) સ્પષ્ટ વાત કરી દીધી છે.