દલિત યુવકની નજીવી રકમને લઈને માર મારી જાહેરમાં હત્યા કરી નાખી

dalit news

દલિત યુવક અને આરોપીઓ વચ્ચે નજીવી રકમને લઈને બોલાચાલી બાદ મારામારી થતા હુમલો કરાયો હતો. જેમાં દલિત યુવકનું મોત થઈ ગયું હતું.

માણસાના 4 લોકોનું ઈરાનના તહેરાનમાં અપહરણ, 2 કરોડની ખંડણી માંગી

Mansa Gandhinagar news

મહેસાણાના બાબુપુરા ગામના ચૌધરી સમાજના 4 લોકોનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરાયું. ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. ધારાસભ્યે અમિત શાહની મદદ માંગી.

‘તું દલિત સાથે કેમ ફરે છે?’ કહીને રાજપૂતોએ રાજપૂત યુવકને માર્યો

Dalit news

રાજપૂત અને દલિત યુવક વચ્ચેની દોસ્તી રાજપૂત સમાજના લોકોને ન ગમતા, ‘તું દલિતો સાથે કેમ ફરે છે?’ કહીને રાજપૂતોએ જ રાજપૂત યુવકને માર માર્યો.

રાધનપુરમાં રિલ્સ બનાવવા માટે લુખ્ખાઓએ નિર્દોષ મજૂરને માર્યો

Radhanpur news

રાધનપુરમાં લુખ્ખા તત્વોએ સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી મેળવવા માટે એક નિર્દોષ મજૂરને નિર્દયતાથી માર મારી વીડિયો બનાવ્યો.

ગાંધીનગરમાં ગુજરાતના SC-ST સમાજના પત્રકારોનું સ્નેહમિલન યોજાયું

SC-ST journalists

ગાંધીનગરના ડો.આંબેડકર હોલ ખાતે ગુજરાતના SC-ST સમાજના પત્રકારોના રજિસ્ટર્ડ સંગઠન ‘અજાજ મીડિયા ટ્રસ્ટ’નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.