માંડવી શહેર ભાજપ મહામંત્રી સામે પત્નીએ લગ્નેત્તર સંબંધની ફરિયાદ કરી
કચ્છના માંડવી શહેર ભાજપ મહામંત્રીને તેમની પત્નીએ બે વાર અન્ય મહિલાઓ સાથે સબંધ રાખતા રંગે હાથ ઝડપી લીધા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કચ્છના માંડવી શહેર ભાજપ મહામંત્રીને તેમની પત્નીએ બે વાર અન્ય મહિલાઓ સાથે સબંધ રાખતા રંગે હાથ ઝડપી લીધા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દલિત પરિણિતા છેલ્લાં 12 દિવસથી ગુમ હતી. પરિવાર તેને શોધી રહ્યો હતો. હવે ખેતરમાંથી તેનું ગળું કપાયેલી અને સડેલી લાશ મળી આવી છે.
નાસ્તાની દુકાને રજપૂત યુવક મહિલાઓની હાજરીમાં ગાળો બોલતો હતો. દલિત યુવકે અટકાવતા નિર્દયતાથી માર માર્યો. એટ્રોસિટીની ફરિયાદ થઈ.
રાજસ્થાનમાં અકસ્માતોની સંખ્યા વધતા ભાજપના મંત્રીએ કહ્યું, “જ્યોતિષીઓએ જે આગાહી કરી હતી તેવું જ થઈ રહ્યું છે.”