બિહારના OBC, દલિત અને મુસ્લિમોએ કોને મત આપ્યા?

Dalit news

એક્ઝિટ પોલના તારણો મુજબ બિહારમાં એનડીએની સરકાર બનતી દેખાઈ રહી છે. જાણો ઓબીસી, એસસી અને મુસ્લિમ મતો કોની તરફ વળ્યાં?

અમદાવાદ ફૂડ ફેસ્ટમાં રૂ. 2100 ભરો અને જગન્નાથનો ‘પ્રસાદ’ જમો

food festival ahmedabad 2025

અમદાવાદમાં આવતીકાલથી શરૂ થતા ફૂડ ફેસ્ટિવલમાં પુરીના બ્રાહ્મણો દ્વારા તૈયાર થતો પુરી જગન્નાથ મંદિરનો ભોગ પ્રસાદ રૂ.2100માં પીરસાશે.

દલિત મહાસંઘના પ્રમુખની જન્મદિવસે હત્યા, ટોળાએ આરોપીને પતાવી દીધો

Sangli Dalit Mahasangh President murder

Uttam Mohite Murder: દલિત મહાસંઘના પ્રમુખની જન્મદિવસે જ હત્યા કરી દેવાઈ. ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીની પણ હત્યા કરી.

‘દેશની સૌથી મોટી લઘુમતી મહિલાઓ છે, અનામત લાગુ કરો’

women reservation

એડવોકેટ શોભા ગુપ્તાએ કહ્યું, આઝાદીના 75 વર્ષ પછી પણ મહિલાઓને પ્રતિનિધિત્વ માટે કોર્ટનો સંપર્ક કરવો પડે તે દુઃખદ.

તિરુપતિમાં ભક્તોએ 5 વર્ષ સુધી ‘ચરબીયુક્ત’ લાડુનો પ્રસાદ લીધો!

Tirupati Laddu Prasad controversy

તિરુપતિમાં 5 વર્ષ સુધી ‘ચરબીયુક્ત’ ઘીમાંથી બનેલા લાડુ બનાવવામાં આવ્યા હતા. જૈન વેપારીઓ નકલી ઘી બનાવતા હતા.