પ્રિન્સિપાલે ધમકાવતા આદિવાસી વિદ્યાર્થી સ્કૂલના ત્રીજા માળેથી કૂદી ગયો

Aadivasi News: આદિવાસી વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ઠપકો આપતા તેને ભારે આઘાત લાગ્યો અને તે સ્કૂલના ત્રીજા માળેથી કૂદી ગયો.
માતાના માંડવા માટે રૂપિયા ભેગા ન થતા યુવકે એસિડ પીધું

રાજકોટના યુવકે માતાજીના માંડવાની માનતા રાખી હતી, તે પુરી કરવા માટે રૂપિયા ભેગા ન થતા એસિડ પી લીધું.
અંતિમવિધિના પૈસા ન હોવાથી મૃતદેહ હોસ્પિટલમાં તરછોડી દીધો

Aadivasi News: અંકલેશ્વરની આદિવાસી યુવતીનું સુરત સિવિલમાં મોત થયું. પરિવાર પાસે અંતિમવિધિના પૈસા નહોતા, મૃતદેહ તરછોડી દીધો.
અમરેલી કોર્ટમાં બંધારણ દિવસે બ્રાહ્મણ વકીલે ‘મનુસ્મૃતિ’ ભેટમાં આપી

અમરેલી કોર્ટ પરિસરમાં આયોજિત બંધારણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સરકારી વકીલ મમતા ત્રિવેદીએ મહેમાનોને મનુસ્મૃતિ ભેટમાં આપી!
‘સુપ્રીમ કોર્ટ સરકારના દબાણમાં છે, ‘સુપ્રીમ’ કહેવડાવાને લાયક નથી!’

જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ સુપ્રીમ કોર્ટ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
ગુજરાત પોલીસમાં 13,591 પોસ્ટ પર સીધી ભરતીની જાહેરાત

PSIની 858 અને લોકરક્ષકની 12733 જગ્યા માટે ઉમેદવારો 3થી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. જાણો સંપૂર્ણ વિગત