ભારતમાં બંધુઆ મજૂરોમાં 100 ટકા SC, ST અને OBC

laborers in India are Dalit tribal OBC

આઝાદ ભારતનું એક કાળું સત્ય. દેશમાં બંધુઆ મજૂરી કરતા 100 ટકા મજૂરો દલિત, આદિવાસી અને ઓબીસી છે. વાંચો રિપોર્ટ

દલિત યુવકનું શંકાસ્પદ મોત, પરિવારે પોલીસ સ્ટેશન સામે શબ રાખ્યું

dalit news

દલિત યુવકનું બાઈક અકસ્માતમાં શંકાસ્પદ મોત થયું. પરિવારે પોલીસ સ્ટેશન સામે મૃતદેહ રાખીને ધરણાં કર્યા.

‘મેરા સક્ષમ મર કે ભી જીત ગયા, મેરે પિતા-ભાઈ હાર ગયે..’

Saksham Tate Honor Killing Case

Honor Killing: દલિત યુવકની તેની હિંદુ પ્રેમિકાના પરિવારોએ હત્યા કરી નાખી. યુવતીએ પ્રેમીના મૃતદેહ સાથે લગ્ન કર્યા.

નર્મદા AAP જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂની ખેપ મારતો ઝડપાયો

Narmada news

નર્મદા જિલ્લાના AAP પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વિરભદ્ર વસાવાને LCB એ વિદેશી દારૂની 11 બોટલ સાથે ઝડપી પાડ્યો.

‘મા, હું જીવવા માંગું છું…’ કહી BLO દલિત શિક્ષકે ગળેફાંસો ખાધો

dalit news

Dalit News: 43 વર્ષના દલિત શિક્ષકે BLO ની કામગીરીથી કંટાળીને ગળેફાંસો ખાઈ લીધો. મરતા પહેલા વીડિયો બનાવ્યો.