એમ્બ્યુલન્સ ન હોવાથી પુત્રના શબને પિતા થેલામાં ભરી ઘરે પહોંચ્યાં

Adivasi News

Adivasi News: એમ્બ્યુલન્સ ન મળતા ગરીબ આદિવાસી પિતા 4 મહિનાના પુત્રનો મૃતદેહને થેલામાં ભરી ઘેર લઈ જવા મજબૂર બન્યાં.

ADANI ફર્મ વિરુદ્ધ ચુકાદો આપનાર જજની એ જ દિવસે ટ્રાન્સફર!

ADANI NEWS

ADANI ફર્મ વિરુદ્ધ ચુકાદો આપનાર જજની તે જ દિવસે કરવામાં આવી. શું આ સામાન્ય વહીવટી પ્રક્રિયા છે કે ન્યાયિક સ્વતંત્રતાનો સવાલ?

રાજકોટમાં ભાજપ નેતાની સ્કૂલની બેદરકારીમાં વિદ્યાર્થી ડૂબી ગયો

Rajkot News

રાજકોટમાં ભાજપના નેતાની સ્કૂલે પોલીસ બંદોબસ્ત માંગ્યા વિના પ્રવાસ યોજ્યો. સંચાલકોની બેદરકારીને કારણે વિદ્યાર્થીનું મોત.

બોલીવૂડના ‘જાતિવાદની પોલ ખોલનાર’ વિજય રંચનની વિદાય

Vijay Ranchan

બોલીવૂડ પર મનોરંજક નહીં પરંતુ નક્કર વિશ્લેષણ સાથેના પુસ્તકો આપનાર નિવૃત્ત IAS વિજય રંચનનું નિધન.

ડૉ.આંબેડકર અને ગાંધીજી પણ જેમની સલાહ લેતા એ કોણ?

Dr. Ambedkar and Gandhiji

ડૉ. આંબેડકર અને ગાંધીજી પણ જેમની સાથે વિમર્શ કરી માર્ગદર્શન મેળવતા એ બાબાને તમે ઓળખો છો?