PSI-LRD ની 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીની તારીખ જાહેર

PSI-LRD recruitment

ગુજરાતમાં (PSI-LRD)પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટે તૈયારીઓ કરતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા.

ડૉ.આંબેડકરના ફોટા પર થૂંકનારે ‘જય ભીમ’ બોલી માફી માંગવી પડી!

spat on Dr Ambedkars photo

ડૉ.આંબેડકરના ફોટા પર થૂંકનાર વીરેન્દ્ર મિશ્રાને ઝડપી પાડી પોલીસે ડો.આંબેડકર જિંદાબાદ બોલાવડાવી પરેડ કરાવી.

લંગૂરનો અવાજ કાઢો અને દિલ્હી સરકારમાં નોકરી મેળવો!

Delhi government

દિલ્હીમાં ભાજપની રેખા ગુપ્તા સરકારનો નિર્ણય. જો તમને વાંદરાનો અવાજ કાઢતા આવડતું હશે તો નોકરી પાક્કી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ વંશીય ભેદભાવના આરોપ લગાવ્યા

Australian cricketer Usman Khawaja

ઉસ્માન ખ્વાજાએ નિવૃત્તિ જાહેર કરતા કહ્યું, “પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે મારે ઘણું બધું સહન કરવું પડ્યું છે.”

દલિત કિશોરને બંદૂક-છરી બતાવી નગ્ન કરી માર માર્યો

Dalit News

Dalit News: દલિત કિશોરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોમેન્ટ કરતા જાતિવાદી તત્વોએ તેને બંદૂક-છરી બતાવી નગ્ન કરી માર માર્યો.