રાજપીપળામાં મહાદેવ મંદિરના મકાનમાંથી 40 વાઘના ચામડા મળ્યાં!
મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી 37 આખા વાઘના ચામડા, 133 જેટલા વાઘના નખ મળી આવતા ચકચાર મચી.
મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી 37 આખા વાઘના ચામડા, 133 જેટલા વાઘના નખ મળી આવતા ચકચાર મચી.
વડોદરા ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ તેમનું કામ ન કરતા હોવાની ફરિયાદ કરી છે.
પેટલાદમાં કચરો ઉપાડવા મુદ્દે મનુવાદીએ નગરપાલિકા કર્મચારીને જાતિસૂચક અપશબ્દો બોલતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
Dalit News: દલિત યુવક તેની બીમાર માતા માટે દવા લઈને પરત આવતો હતો. લુખ્ખા તત્વોએ માર મારી પગે લાગવા મજબૂર કર્યો.
SC-ST FIR: ખંભાતના નગરામાં સલાટોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો. 6 શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ.