સિક્કામાં SSD દ્વારા માતા ફાતિમા શેખનો જન્મદિવસ ઉજવાયો
જામનગરના સિક્કામાં SSD દ્વારા દેશની પ્રથમ મુસ્લિમ શિક્ષિકા માતા ફાતિમા શેખનો જન્મદિવસ ઉજવાયો.
જામનગરના સિક્કામાં SSD દ્વારા દેશની પ્રથમ મુસ્લિમ શિક્ષિકા માતા ફાતિમા શેખનો જન્મદિવસ ઉજવાયો.
અમદાવાદના સુખરામનગરમાં 13 પરિવારોના 29 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.