BJP MLAની ઓફિસ પાસે કોઈ તિરંગામાં દારૂની બોટલો લગાવી ગયું!
અમદાવાદના બાપુનગરમાં ભાજપના ધારાસભ્યની ઓફિસ નજીક કોઈ રાષ્ટ્રધ્વજમાં દારૂની બોટલો અને ઝાડું લટકાવી ગયું.
અમદાવાદના બાપુનગરમાં ભાજપના ધારાસભ્યની ઓફિસ નજીક કોઈ રાષ્ટ્રધ્વજમાં દારૂની બોટલો અને ઝાડું લટકાવી ગયું.
યુવક હાથ જોડીને છોડી માટે વિનંતી કરતો રહ્યો, તેમ છતાં હુમલાખોરોએ ગોળી મારી દીધી. વીડિયો વાયરલ.
સાંતલપુરના પીપરાળામાં દલિત યુવકે ચશ્મા પહેરવા ન આપતા ત્રણ શખ્સોએ જાતિસૂચક અપશબ્દો કહી જીવલેણ હુમલો કર્યો.
શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ ભૂલથી પત્નીને ગોળી મારી. પત્નીનું મોત થતાં આઘાતમાં પોતે પણ ગોળી મારી આપઘાત કર્યો.
બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે દલિત પછાત સમાજ સંગઠને અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ નોંધાવી.
ગાંધીજી સ્થાપિત મજૂર મહાજન સંઘ પર ગરીબ મજૂરો પાસેથી ફાળાના નામે કરોડોની ખંડણી વસૂલવાનો આરોપ લાગ્યો.