‘તારા તો પગ ભાંગવાના છે!’ ખનન માફિયાઓની દલિત મહિલાને ધમકી

Mining mafia threatens to kill Dalit woman

વંથલીના સાંતલપુરમાં ખનનમાફિયાઓએ તેમની સામે અરજી કરનાર દલિત મહિલાને ઘરે જઈને પગ ભાંગી નાખવાની ધમકી આપી. 4 સામે એટ્રોસિટી નોંધાઈ.

સાંતલપુરમાં ચશ્મા પહેરવા ન આપતા દલિત યુવક પર હુમલો

Santalpur news

સાંતલપુરના પીપરાળામાં દલિત યુવકે ચશ્મા પહેરવા ન આપતા ત્રણ શખ્સોએ જાતિસૂચક અપશબ્દો કહી જીવલેણ હુમલો કર્યો.

સાંતલપુરના દલિત મામલતદારે હેરાનગતિથી કંટાળી દવા પીધી

Santalpur Mamlatdar suicide

થરાદ પોલીસ સ્ટેશનમાં ધમકી અને બ્લેકમેઈલિંગ કરનાર 11 લોકો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.

સાંતલપુરમાં નદીમાં નહાવા ગયેલા 12 યુવકો ડૂબ્યા, બેના મોત

Santalpur news

પાટણના સાંતલપુરમાં નદીમાં નહાવા ગયેલા 12 યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. 6 યુવકોનો આબાદ બચાવ થયો છે. 4ની શોધખોળ ચાલી રહી છે અને બેના મોત થયા છે.