તાંત્રિક વિધિની આડમાં 85 વર્ષની દલિત મહિલા પર રેપ કરાયો
તાંત્રિક વિધિની આડમાં તાંત્રિકે 85 વર્ષની દલિત મહિલા પર તેના ઘરમાં ઘૂસીને બળાત્કાર ગુજાર્યો. તાંત્રિક ફરાર. બે આરોપી ઝબ્બે.
તાંત્રિક વિધિની આડમાં તાંત્રિકે 85 વર્ષની દલિત મહિલા પર તેના ઘરમાં ઘૂસીને બળાત્કાર ગુજાર્યો. તાંત્રિક ફરાર. બે આરોપી ઝબ્બે.
ભારતમાં સ્વતંત્ર પ્રેસની જે ઇમારત આજે ઊભી છે, તેની પહેલી ઈંટ એક ગરીબ વણકરના પુત્ર James Augustus Hicky એ મૂકી હતી તે યાદ રાખજો.
સુપ્રીમ કોર્ટે UGC પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ 2026 પર સ્ટે મૂકી દીધો છે. કહ્યું, નિયમો પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ નથી, દુરુપયોગ થઈ શકે છે.
ધ્રાંગધ્રાના જેસડા ગામે પશુ ચરાવવા બાબતે ચાર શખ્સોએ દલિત યુવકને રસ્તા વચ્ચે આંતરી જીવલેણ હુમલો કર્યો.
richest Buddhist businessmen: ટ્વિટર, ફોર્ડ મોટર, ઈ-બાય જેવી જગવિખ્યાત કંપનીઓના સ્થાપકો બૌદ્ધ ધર્મી છે. જાણો વિશ્વના સૌથી ધનિક બૌદ્ધ બિઝનેસમેન વિશે.