અમદાવાદમાં હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે VHP-બજરંગદળે ધમાલ મચાવી

અમદાવાદ મેટ્રો કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક લગ્ન નોંધણી માટે આવતા બજરંગ દળ-વીએચપીના કાર્યકરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી ધમાલ મચાવી.
બ્રાહ્મણવાદ જિંદાબાદ’ના નારા લગાવતી મેઘા લવારિયની બોલતી બંધ!

વેદ-પુરાણ વાંચ્યા વિના બ્રાહ્મણવાદ જિંદાબાદના નારા લગાવતી મેઘા લવારિયા પત્રકાર શ્વેતા જયાના તીખા સવાલો સામે લાઈવ ઇન્ટરવ્યૂમાં ગેંગેં ફેંફે થઈ ગઈ.
બોટાદના ધારપીપળામાં બાઈક અથડાવા બાબતે દલિત યુવક પર હુમલો

બોટાદના ધારપીપળામાં બાઈક અથડાવા બાબતે ઠપકો આપતા ત્રણ શખ્સોએ દલિત યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી પથ્થરમારો કર્યો. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
ચાણસ્મામાં દલિત મહિલા સાથે 5 શખ્સોએ 1.25 કરોડની છેતરપિંડી કરી

ચાણસ્મામાં પેટ્રોલપંપ માલિક દલિત મહિલા સાથે મેનેજર સહિત 5 રબારીઓએ વિશ્વાસઘાત કરી કરોડો રુપિયા પચાવી પાડ્યા. મહિલાને જાતિસૂચક અપશબ્દો કહી ધમકી આપી.
પ્રાંતિજના મેમદપુરમાં દલિત ઉપસરપંચ પર 8 લોકોનો જીવલેણ હુમલો

પ્રાંતિજના મેમદપુર ગામમાં જર્જરિત ચબૂતરો હટાવવા જેવી બાબતે ગામના 8 જાતિવાદી તત્વોએ દલિત ઉપસરપંચને માર મારતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.