બળાત્કાર પીડિતાને ન્યાયને બદલે ગામે 12 વર્ષ માટે સામાજિક બહિષ્કાર કરાયો
બળાત્કાર પીડિતાને ન્યાય અપાવવાને બદલે ગ્રામ પંચાયતે 12 વર્ષ સુધી મહિલા અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું તુઘલકી ફરમાન જાહેર કર્યું.
બળાત્કાર પીડિતાને ન્યાય અપાવવાને બદલે ગ્રામ પંચાયતે 12 વર્ષ સુધી મહિલા અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું તુઘલકી ફરમાન જાહેર કર્યું.
દલિત વૃદ્ધને નજીવી બાબતે પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવાયા. વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. પરિવારે તેનો આધાર ગુમાવ્યો.