ડૉ.આંબેડકર જયંતી નિમિત્તે ઢસાથી ધોળા સુધી શોભાયાત્રા નીકળી

ડૉ.આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે રોહીદાસ વંશી વઢીયારા સમાજ ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં, ઠેર-ઠેર સ્વાગત અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.
અંજારમાં SSD દ્વારા ડૉ. આંબેડકર જયંતીએ ભવ્ય સલામી કાર્યક્રમ યોજાયો

અંજારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ પ્રસંગે સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા બાબાસાહેબની પ્રતિમાને સલામી આપી ઉજવણી કરાઈ.
પાટણના રાજનગરમાં 14મી એપ્રિલે ડીજેના તાલે ભવ્ય રેલી નીકળી

પાટણની સૌથી મોટી રાજનગર સોસાયટી દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ડીજેના તાલે નીકળેલી વિશાળ રેલીમાં એકતાના અદભૂત દર્શન થયા હતા.
મુન્દ્રામાં જય ભીમ ટ્રસ્ટ દ્વારા ડૉ.આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

મુન્દ્રામાં જય ભીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બંધારણના ઘડવૈયાની જન્મજયંતી નિમિત્તે પ્રતિમા પૂજન, સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રાહ્મણ યુવકોએ કાર ન હટાવતા 14મી એપ્રિલની રેલીમાં હિંસા ફાટી નીકળી!

આંબેડકર જયંતીની રેલીમાં બ્રાહ્મણ યુવકોએ કાર રસ્તા વચ્ચે ઉભી રાખી અડચણ ઉભી કરતા હિંસા ફાટી નીકળી. બજરંગ દળનો હાથ. મનુ મીડિયાએ એકતરફી રિપોર્ટિંગ કર્યું.