આદિવાસી ભાઈએ કબર ખોદીને બહેનનું હાડપિંજર બેંકમાં બતાવવું પડ્યું

બેંકોની નિર્દયતા જુઓ. બહેનનું મોત થઈ ગયું હતું છતાં બેંક અધિકારીઓ માનતા નહોતા. મજબૂર આદિવાસી ભાઈ કબરમાંથી બહેનનું હાડપિંજર કાઢીને બેંકમાં લઈને પહોંચી ગયો.
રાજપૂત યુવકે કંકોત્રીમાંથી ડો.આંબેડકરનો ફોટો ફાડી પગ નીચે કચડ્યો

લગ્નની કંકોત્રી પર ડૉ. આંબેડકરની તસવીર જોઈ રજપૂત યુવકે તેને ફાડી પગ તળે કચડી નાખી વિડીયો વાયરલ કરતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો.
‘આંબેડકરનું ટીશર્ટ કેમ પહેર્યું છે?’ પૂછી દલિત યુવકને બે બ્રાહ્મણોએ ફટકાર્યો!

ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરવાળું ટીશર્ટ પહેરીને નીકળેલા દલિત યુવકને બે બ્રાહ્મણ યુવકોએ જાતિસૂચક ગાળો ભાંડી લાકડીઓથી બેરહેમ રીતે માર મારતા ચકચાર મચી છે.