કડીની દલિત સગીરાને પીંખી નાખનાર 6 નરાધમોને આજીવન કેદની સજા

કડી પંથકની દલિત સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરી તેને મોતના મુખમાં ધકેલનાર 6 નરાધમોને મહેસાણા કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. વાંચો સંપૂર્ણ વિગત.
સુનાવણી વિના 8 વર્ષ જેલ ભોગવનાર સુરેન્દ્ર ગાડલિંગને જામીન મળ્યાં

ભીમા કોરેગાંવ મામલે 8 વર્ષ સુધી સુનાવણી વિના જેલમાં બંધ રહેનાર માનવાધિકાર કાર્યકર્તા સુરેન્દ્ર ગાડલિંગને બોમ્બે હાઈકોર્ટે લાંબી અટકાયતના આધારે જામીન આપ્યા.
સંગીતકાર પલાશ મુચ્છલ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સામે સાંગલીમાં એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધાઈ છે. સ્મૃતિ મંધાનાના મિત્રનું જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કરી છેતરપિંડી કર્યાનો ગંભીર આરોપ.
દલિત યુવકે સવર્ણ યુવતી સાથે કોર્ટ મેરેજ કરતા ટ્રેન સામે ફેંકી હત્યા

Honor Killing: દલિત યુવકે તેની સવર્ણ પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ કરી લેતા યુવતીના પરિવારજનોએ ઈજ્જત બચાવવાના બહાને યુવકને એક્સપ્રેસ ટ્રેનની સામે ફેંકી હત્યા કરી નાખી.