દલિત મહિલા રસોઈયા બનતા ગામલોકોએ આંગણવાડીને તાળું મારી દીધું

dalit news

દલિત મહિલાને રસોઈયા તરીકે નિયુક્ત કરાતા ગામલોકોએ વિરોધ નોંધાવી છેલ્લા ચાર દિવસથી આંગણવાડી કેન્દ્ર પર તાળું મારી દીધું છે.

પાટણના હાજીપુરમાં દેવીપૂજક વરરાજાના વરઘોડા પર ઠાકોરોનો હુમલો

devipujak groom Hajipur Patan

‘તમે અમારાથી નીચા છો, વરઘોડો કેમ કાઢો છો?’ કહી ઠાકોરોએ દેવીપૂજક વરરાજાને ઘોડી પરથી નીચે પાડી દઈ જાતિસૂચક અપશબ્દો કહી હુમલો કર્યો.