કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ ગુટખા ખાઈને પક્ષના વાલ્મિકી નેતા પર થૂંક્યા

કોંગ્રેસના જિલ્લા ઉપાધ્યક્ષ ગુટખા ખાઈને પક્ષના જ વાલ્મિકી સમાજમાંથી આવતા નેતા પર થૂંક્યા. વાલ્મિકી નેતાએ વિરોધ કર્યો તો જૂતા માર્યા.
બંગાળની શુભેન્દુ સરકારે OBC અનામત 17 ટકાથી ઘટાડીને 7 ટકા કરી!

બંગાળની શુભેન્દુ અધિકારી સરકારે બે મહત્વના બિલ પાસ કરીને OBC અનામત ઘટાડવાની સાથે અનેક મુસ્લિમ પેટાજ્ઞાતિઓને OBC યાદીમાંથી બહાર કરી દીધી છે.
રામ મંદિરમાં દાન ગણતા અનુકલ્પ મિશ્રાએ 3 વર્ષમાં ફાર્મહાઉસ-ઘર ખરીદ્યા

અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીના કેસમાં ઝડપાયેલા આરોપી અનુકલ્પ મિશ્રાએ ત્રણ વર્ષમાં લાખોની મિલકત, ઘર, વાહન કેવી રીતે ખરીદ્યા તેનો ખુલાસો થયો છે.