ટીમલી ડાન્સનું નામ સાંભળ્યું હશે, પણ તે શું છે તે ખબર છે?

Timli dance: ગુજરાતનું ટીમલી નૃત્ય પ્રકૃતિ અને વરસાદ સાથે જોડાયેલું અનોખું આદિવાસી લોકનૃત્ય છે, જે ભાઈચારા અને સંસ્કૃતિનું અદભુત પ્રતીક છે.
ભારત આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોત UNમાં ભાષણ આપશે

યુએનના મંચ પર પ્રથમવાર રાજસ્થાનના યુવા આદિવાસી સાંસદ રાજકુમાર રોત આદિવાસી અધિકારો પર ભાષણ આપશે. જીનીવામાં 13 થી 17 જુલાઈ દરમિયાન આ સંમેલન યોજાશે.
દલિત મહિલાને ઘરે બોલાવી બંદૂક બતાવી ધર્મ પરિવર્તન કરાવાયું!

દલિત મહિલાને ઘરે બોલાવી આરોપીઓએ બંદૂક બતાવી ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવાનું દબાણ કર્યું. પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી.
જામનગરમાં 40 વર્ષના શખ્સે 12 વર્ષની દલિત સગીરાનું અપહરણ કર્યું!

જામનગરમાં 40 વર્ષના શખ્સે 12 વર્ષની દલિત સગીરાનું અપહરણ કર્યાને 7 દિવસ બાદ પણ પત્તો ન લાગતાં સમાજમાં આક્રોશ. SPને આવેદનપત્ર અપાયું.