ભાજપ નેતાએ ટીવી ડિબેટમાં પૂજારીને ચપ્પલથી ફટકાર્યા

ભાજપ નેતાએ રામ મંદિરના દાનની ચોરી પર સવાલ ઉઠાવનારા હિન્દુ પૂજારીને લાઈવ ટીવી ડિબેટ દરમિયાન ચંપલ વડે ફટકાર્યા. ભારે હોબાળો મચ્યો.
ISRO માંથી 120 જેટલા વૈજ્ઞાનિકોએ કેમ રાજીનામાં આપ્યાં?

ISRO માંથી 120 જેટલા વૈજ્ઞાનિકોના રાજીનામાંથી ગગનયાન જેવા મિશન પર સંકટ, ખાનગી કંપનીઓની ઓફરથી વૈજ્ઞાનિકો લલચાયા હોવાની ચર્ચા. જાણો શું છે મામલો.
બંગાળની ખાડીમાં બોટ ડૂબતા 500 લોકોના મોતની આશંકા

બંગાળની ખાડીમાં 2 બોટ ડૂબી જતાં 500થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે, યુએનની સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી.