વણકરે માચીસ બોક્સમાં સમાઈ જાય તેવી 5.5 મીટરની સાડી બનાવી

Weaver creates a saree

વણકરે માચીસની ડબ્બીમાં સમાઈ જાય તેવી 5.5 મીટર લાંબી અદ્ભુત રેશમી સાડી વણીને બતાવી, સૌ કોઈ આશ્ચર્યમાં ડૂબાઈ ગયું.

દલિત મહિલાને PSIએ પોલીસ સ્ટેશનમાં 5 થપ્પડ મારી

Dalit woman slapped 5 times by female PSI

દલિત મહિલા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી તો મહિલા PSIએ તેને 5 થપ્પડ મારી, વીડિયો વાયરલ થતાં DCP એ સસ્પેન્ડ કરી.

400 વર્ષ જૂના મંદિરમાં દાન આવતા જ દલિત પૂજારી પર હુમલો

dalit news

દલિતોના 400 વર્ષ જૂના મંદિરમાં દાનની આવક વધતાં મનુવાદીઓની દાઢ સળવળી. દલિત પૂજારી પર હુમલો કરી મંદિર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો.