RSS ને આતંકીવાદી સંગઠન જાહેર કરવા પૂર્વ પ્રચારકે માંગ કરી!

rss terrorist organizations

RSS ના પૂર્વ પ્રચારકના સ્ફોટક પત્રથી ભારે ખળભળાટ, RSS, VHP અને બજરંગ દળને આતંકી સંગઠન જાહેર કરવાની માંગ કરી.

PM મોદીના મત વિસ્તારમાં વણકરો બેહાલ: 10 વર્ષમાં 80% ઘટ્યા

Weavers wreak havoc

PM મોદીના મત વિસ્તારમાં હેન્ડલૂમ વણકરો પાયમાલ, 10 વર્ષમાં સંખ્યા 5,000 થી ઘટીને 900 થઈ. ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ નો ફિયાસ્કો.

કાંવડિયાઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ મુસ્લિમ ડ્રાઈવરનું મોત

Kavandiyas attack by Muslim driver

કાવડીયાઓએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 28 વર્ષીય મુસ્લિમ ડ્રાઈવર અઝીમનું હોસ્પિટલમાં મોત થયું.

CJI સૂર્યકાંત શર્માના હાથે ડિગ્રી લેવા કાયદાના વિદ્યાર્થીઓનો ઈનકાર

CJI Suryakant

CJI સૂર્યકાંત શર્માના મુંબઈ TISS ના કાર્યક્રમ બાદ હવે હૈદરાબાદમાં તેમનો વિરોધ, 450 થી વધુ વિદ્યાર્થીઓએ મુખ્ય અતિથિ બદલવાની માંગ કરી.