દાહોદમાં ‘અનામત હટાવો’ના કાવતરા સામે બહુજનોની મિટીંગ યોજાઈ

દાહોદમાં સવર્ણોના ‘અનામત હટાવો’ના આંદોલન સામે SC, ST, OBC સમાજ એકજૂથ થયો. અનામત બચાવવા ત્રણ જિલ્લાના આગેવાનોની મિટીંગ યોજાઈ.
પાટણમાં સગીર દલિત દીકરી પર રાજપૂત યુવકે રેપ કર્યો

પાટણમાં સગીર દલિત દીકરી પર બળાત્કાર આચરી, જાનથી મારી નાખવાની ધમકી આપનાર રાજપૂત યુવક સામે પોક્સો-એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ.
ડૉ. લક્ષ્મણ યાદવ આવતીકાલે અમદાવાદમાં, બહુજન લડતને મળશે નવું બળ

ડૉ. લક્ષ્મણ યાદવ અનામત વિરોધી આંદોલનો વચ્ચે પ્રથમવાર અમદાવાદ આવી રહ્યાં છે. તેમના ‘પ્રોફેસરની ડાયરી’ અને ‘જાતિ વસ્તી ગણતરી’ પુસ્તકોનું થશે વિમોચન.
પાટણમાં GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવા આંદોલન શરૂ!

GPSC ના ચેરમેન હસમુખ પટેલે EWSના નામે બહુજન ઉમેદવારોનો હક છીનવી GPSCને ‘ગુજરાત પટેલ સર્વિસ કમિશન’ બનાવી દીધું હોવાનો આક્ષેપ લાગ્યો.