વડોદરામાં ગણેશોત્સવમાં 21 હજાર ફાળો ન આપતા હુમલો!

વડોદરામાં ગણેશોત્સવના નામે 21,000 ના ફાળાની માગણી બાદ તોડફોડ અને હિંસા થઈ, પોલીસે તોફાની તત્વોને બદલે વેપારી સામે જ કેસ કરી દીધો.
અમેરિકામાં ડૉ. આંબેડકરના નામે પહેલું બૌદ્ધ વિહાર બન્યું

અમેરિકાના મેપલમાં ડો. બાબાસાહેબ આંબેડકરના નામે દેશના પ્રથમ બુદ્ધ વિહારની સ્થાપના થતાં વૈશ્વિક સ્તરે ધમ્મનો સંદેશ ગૂંજ્યો છે.
ભાજપ ધારાસભ્યે તેની જ પાર્ટીના દલિત નેતાને ઢોર માર માર્યો!

ભાજપના ધારાસભ્યે પોતાની જ પાર્ટીના દલિત નેતાને ઘરે બોલાવી બંધક બનાવી ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગતા હોબાળો મચી ગયો છે.
જ્યારે માન્યવર કાંશીરામને ફિલ્મમાં મુખ્ય હીરોની ઓફર મળી!

બહુજન મહાનાયક માન્યવર કાંશીરામ સાહેબને સિનેમા પ્રત્યે ભારે પ્રેમ હતો. કોલેજકાળમાં તેને મુખ્ય અભિનેતા બનવાની તક મળી હતી. જાણો તેમણે શું નિર્ણય લીધો હતો.