મોદી સરકારે 60% બહુજન વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ શિષ્યવૃત્તિ અટકાવી

પીએમ મોદી જે સમિતિના અધ્યક્ષ છે તે સમિતિએ મંજૂરી ન આપતા 60 ટકા બહુજન વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણનું સપનું રોળાયું.
બૌદ્ધ નેતાએ ‘વંદે માતરમ’ના 6 પદના વર્ઝનને સુપ્રીમમાં પડકાર્યું

બૌદ્ધ નેતાએ કેન્દ્ર સરકારના 6-પદ વાળા ‘વંદે માતરમ’ ગાવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને પડકારી બંધારણીય સવાલ ઉભો કર્યો છે.
દલિત મહિલાની ડોક્ટરોએ ડિલિવરી ન કરી, રસ્તા પર બાળક જણ્યું!

દલિત મહિલાને તેની જાતિના કારણે ડોક્ટરોએ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા ઈનકાર કરી દીધો. મહિલાએ હોસ્પિટલ બહાર ખૂલ્લામાં બાળકને જન્મ આપ્યો.