ABVPએ મુસ્લિમ પ્રિન્સિપાલને રાજીનામું અપાવી કાર્યાલય ‘શુદ્ધ’ કર્યું
ABVP ના કાર્યકરોએ મુસ્લિમ નાયબ પ્રિન્લિપાલને બંધક બનાવી રાજીનામું આપવા મજબૂર કર્યા. ચેમ્બરમાં ગંગાજળ છાંટી ‘શુદ્ધિકરણ’ કરાયું.
ABVP ના કાર્યકરોએ મુસ્લિમ નાયબ પ્રિન્લિપાલને બંધક બનાવી રાજીનામું આપવા મજબૂર કર્યા. ચેમ્બરમાં ગંગાજળ છાંટી ‘શુદ્ધિકરણ’ કરાયું.
દલિત યુવકને જાતિવાદી તત્વોએ નિર્વસ્ત્ર કરી પટ્ટાથી ફટકારી થૂંક ચટાવ્યું; બે લુખ્ખા તત્વો સામે SC/ST એક્ટ હેઠળ FIR.
દલિત યુવકની પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ખળભળાટ. યુવકના પરિવારજનોનો પોલીસ પર હત્યાનો આરોપ. પોલીસકર્મીઓ પર કેસ નોંધાયો.