દલિત આચાર્ય નિવૃત્ત થતા ગંગાજળ છાંટી ખુરશીનું ‘શુદ્ધિકરણ’ કરાયું!

maihar pm shri school

દલિત આચાર્ય નિવૃત્ત થતાં જ ખુરશીનું ‘શુદ્ધિકરણ’ કરવાનો આક્ષેપ; PM શ્રી સ્કૂલની ઘટના. ભીમ આર્મીના વિરોધ પ્રદર્શનથી ભારે હોબાળો!