ખંભાલિડાની બૌદ્ધ ગુફાઓનો પ્રોજેક્ટ 15 વર્ષ પછી પણ અધૂરો કેમ?

ખંભાલિડાની 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રૂ. 16 કરોડના પ્રોજેક્ટનું 15 વર્ષ પછી શું થયું?
‘દૈનિક જાગરણ’ અને RSS ની વિચારધારા એક છેઃ સંજય ગુપ્તા

‘દૈનિક જાગરણ’ ગ્રુપના મુખ્ય સંપાદક સંજય ગુપ્તાએ નાગપુરમાં RSS ના કાર્યક્રમમાં હાજર રહીને કહ્યું, અમારી અને સંઘની વિચારધારા એક છે.