‘શરૂઆત પબ્લિકેશન’ એ અમદાવાદ બુક ફેરમાં ઈતિહાસ રચ્યો

શરૂઆત પબ્લિકેશનનો અમદાવાદ આંતરરાષ્ટ્રીય બુક ફેરમાં 700થી વધુ બુકસ્ટોર વચ્ચે બહુજન સમાજનો એકમાત્ર બૂક સ્ટોલ.
‘ગુજરાત દીપોત્સવી અંક’માંથી અઝીઝ ટંકારવીની કવિતા કેમ હટાવાઈ?

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત થતો અને સાહિત્યિક જગતમાં પ્રતિષ્ઠિત ગણાતો ‘ગુજરાત દીપોત્સવી અંક’ આ વર્ષે એક ગંભીર અને શરમજનક વિવાદના ઘેરાવામાં આવી ગયો છે. જાણીતા કવિ અને વરિષ્ઠ પત્રકાર અઝીઝ ટંકારવી દ્વારા રચિત એક કવિતા સામે કટ્ટરવાદી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા સખત વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ, મુખ્યમંત્રી કાર્યાલય (CMO) […]