દલિત યુવકે ડોક્ટર-પોલીસની કનડગતથી ગળેફાંસો ખાધો!

દલિત યુવકે ડોક્ટર અને પોલીસની કનડગતથી કંટાળી દલિત યુવકે ગળેફાંસો ખાઈ લીધો. સુસાઈડ નોટમાં પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ પર ગંભીર આક્ષેપો.
દલિત યુવકે એક્સ્ટ્રા છોલે માંગતા દુકાનદારે છરી મારી હત્યા કરી

દલિત યુવકે એક્સ્ટ્રા છોલે માંગતા ઉશ્કેરાયેલા દુકાનદાર છરી લઈને તૂટી પડ્યો. દલિત યુવકની જાહેરમાં હત્યા કરી નાખી.
દિલ્હીના રામલીલા મેદાનમાં આજે INDIA બ્લોકની મહારેલી

દિલ્હીના રામલીલા મેદાનમાં આજે INDIA બ્લોકની મહારેલી; 10 હજાર જવાન તૈનાત, 250 AI કેમેરાથી નજર, ટ્રાફિક ડાયવર્ઝન.