મનુસ્મૃતિ: બ્રાહ્મણને સજા માફી, શુદ્રને જીભ કાપવાની સજા?

news-manusmriti-caste-punishment-system

મનુસ્મૃતિ થકી કેવી રીતે બ્રાહ્મણોએ પોતે જ પોતાને સર્વોચ્ચ ઠેરવ્યા! બ્રાહ્મણને ગુનો માફ, શુદ્રને જીભ કાપવાની સજા. આ ન્યાય હતો કે સત્તાનું ઘોષણાપત્ર?