વાવના મોરીખાના દલિત યુવકનું મોત કેમ રહસ્યમય બનતું જાય છે?

Morikha Dalit youth Lakhiram Parmar case update

વાવના મોરીખાના દલિત યુવક લખીરામ પરમારના રહસ્યમય મોત બાદ ત્રણ મહિને કબર ખોદી મૃતદેહ રી-પીએમ માટે મોકલાતા અનેક સવાલો ઊભા થયા છે.